🙏🏼 ધમૉચાર 🙏🏼
સોન જો તલક
સોન જો કડો
જૈ જે સર તે સોનેરી પાઘ
પાણ એયુ ઊ
મહેશ્ર્વરીયા મેધવાર
જો કો ઓજાય સકો તા જગ્ત જી આગ
જયમહેશ્ર્વરીયા જીયેમહેશ્ર્વરીયા
" હૈયે રાખી ઉમંગ જીવી જા,
જે મળે તે પ્રસંગ જીવી જા.
મન મળે તેની સંગ જીવી જા,
ના મળે તો નિ:સંગ જીવી જા.
લોક કાદવ ભલેને ઉછાળે,
સામો ઉડાડી રંગ જીવી જા.
કોઈની આંખમાં છલકે જળ,
ઝીલી એના રંગ જીવી જા.
ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે,
શ્વાસે શ્વાસે સળંગ જીવી જા
ભલે શકં કરે કોઈ તારી ઈમાનદારી પર તુ નજર અંદાજ કરતો જા
શંક સોના ની શુધ્ધતા પર થાય
કોલસા ની કારાશ પર નહિ
સોન જો તલક
સોન જો કડો
જૈ જે સર તે સોનેરી પાઘ
પાણ એયુ ઊ
મહેશ્ર્વરીયા મેધવાર
જો કો ઓજાય સકો તા જગ્ત જી આગ
જયમહેશ્ર્વરીયા જીયેમહેશ્ર્વરીયા
" હૈયે રાખી ઉમંગ જીવી જા,
જે મળે તે પ્રસંગ જીવી જા.
મન મળે તેની સંગ જીવી જા,
ના મળે તો નિ:સંગ જીવી જા.
લોક કાદવ ભલેને ઉછાળે,
સામો ઉડાડી રંગ જીવી જા.
કોઈની આંખમાં છલકે જળ,
ઝીલી એના રંગ જીવી જા.
ગૂંચ કે ગાંઠ ક્યાં હવામાં છે,
શ્વાસે શ્વાસે સળંગ જીવી જા
ભલે શકં કરે કોઈ તારી ઈમાનદારી પર તુ નજર અંદાજ કરતો જા
શંક સોના ની શુધ્ધતા પર થાય
કોલસા ની કારાશ પર નહિ
No comments:
Post a Comment